#gujarat Instagram Photos & Videos

gujarat - 3.2m posts

Top Posts

Latest Instagram Posts

  • આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં આવેલ ધનાવસી ગામના લાભાર્થી કિરણભાઇ પઢીયાર વર્ષોથી કાચા અને જર્જરિત આવાસમાં કુદરતની તમામ સાનુકૂળ પરિસ્થિતિમાં ખેતમજૂરી કરીને પોતાનું તેમજ પરિવારનું ગુજરાન ચલાવતા હતા પરતું ઘરનું ઘર ફક્ત તેમના માટે એક સપનું હતુ. તેમાંય પરિવારમાં ૩ પુત્રી અને એક પુત્રની ઉછેરની જવાબદારી વચ્ચે પાકુ ઘર કેવી રીતે બનાવવુ તે એક સમસ્યા હતી. તેમની આ સમસ્યાનું સમાધાન કેન્દ્ર સરકાર દ્વારા કાર્યરત પ્રધાનમંત્રી આવાસ યોજનાની જાણકારી આપીને ગામના તલાટીએ કરી આપ્યુ. સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મળેલ ૧ લાખ ૨૦ હજારની સહાયથી તેમજ શૌચાલય માટેની ૧૨ હજારની સહાયથી તેઓએ ત્રણ મહિનામાં જુના જર્જરિત મકાનની જગ્યાએ પાકુ મકાન બનાવી તેઓ પોતાના પરિવાર સાથે આનંદથી આરામદાયક જીવન વીતાવી રહ્યા છે. #PMAY #HousingForAll #Government #StateGovernment #Anand #Gujarat

  • 1 0 4 minutes ago
  • गुजरात में एक बार फिर कोंगों फीवर ने दस्तक दी है.... #Congofever #Gujarat #Peoplepositive

https://netdakiya.com/gujarat-again-knocks-congo-fever-reports-three-people-positive/

  • 0 0 11 minutes ago
  • Love to travel and explore the world.
🚊🛥️you gain new experience by knowing or meeting different kinds of people,you get to know about their cultures , foods , traditions, lifestyle etc. Especially when you travel by train (Railways) 🚋
you tend to get more about nature and behavior of others.. You enjoy more and spend a lot of time with your family members or person you are traveling with.......... It took a lot of time to reach Dwarika (Gujarat) but it is worthy when you enjoyed a lot with your family❤️🎉😇
Sea shore, camel ride, waves when touches your feet and you feel cool and chilled because of hot weather....😎😍.. Yes, it is hot summertime there. 
#foodie 😂😋
Foods to eat like - Jalebi, fafda, kakhra, dry fruits lassi which is very tasty.❤️and how can I forget #Bhog  in the temple of Lord Krishna..(Dwarikadhish) .. It is just awesome🙏  you can explore more and more food items there ...... #Dwarika (Gujarat)

#travel #traveler #tour #tourist #travelgram #travelphotography #explore #explorepage #naturephotography #photography #instagramersgallery #nature #sea #gujarat #fun #instagram #peaceofmind #perfectvideos #instablogger #blogger

  • 2 0 14 minutes ago
  • આમ તો દરરોજ એક મેસેજ હું જ કરતો, પણ જ્યારથી રાહ જોવાનું ચાલું કર્યું કે તે મેસેજ કરશે... ત્યારનો બસ રાહ જ જોવું છું #gujarat 
#gujarati 
#love 
#dil_ni_diary

  • 38 0 3 hours ago