#gujarattourism Instagram Photos & Videos

gujarattourism - 76.3k posts

Top Posts

  • Sudama Temple is dedicated to the friendship between Lord Krishna and his devotee, Sudama. Constructed in 1902 and 1907 at Porbandar, the temple was built with white marble and has a number of carved pillars which decorate it, open from all sides. This momentous of pure friendship is worth a visit. #Gujarattourism

  • 2,029 5 15 hours ago
  • Silver Shadow, a foreign passenger cruise with around 400 tourists from US and UK arrived at #Gujarat Maritime Board Jetty on Porbandar Port. The foreign tourists pay a visit to Mahatma Gandhi’s birthplace Kirti Mandir in Porbandar and also experiences #Gujarati culture in and around the vicinity. 
#gujarattourism #travel #mahatmagandhi

  • 4,991 7 20 April, 2019

Latest Instagram Posts

  • The Prag Mahal is a 19th-century palace located next to the Aina Mahal in Bhuj, Gujarat, India.

  • 42 2 2 hours ago
  • વેફર (wafer) માંથી વેફલ (wafel) બની અને અંગ્રેજી ભાષા એ એક f નો ઉમેરો કરી આજે આપણે waffle એટલે કે belgian waffle  માણીયે છીએ તે વેફલ નું ઉદગમ સ્થાન ગ્રીસ છે.
.
આ વેફલ તે સમયે europe માં અને ખાસ કરીને ફ્રાન્સ માં એટલી હાલી એટલી ધૂમ મચાવી કે વેફલ બનાવવા વાળાઓની line લાગતી. અને પછી વ્યવસાય હિત માટે મોટા પાયે જગડાઓ થતા.. આ સમસ્યા અને વધતા crime rate ને અંકુશ માં લેવા  તત્કાલીન ફ્રાન્સ ના રાજા ચાર્લ્સ નવમા એ 1560 માં waffles વેચાણ કાયદો ઘડ્યો જેમાં waffles નું વેચાણ કરતી હાટડીઓ વચ્ચે કેટલું અંતર રાખવું તેનો નિર્દેશ હતો.
.
ખેર આ waffles અમદાવાદ માં હમણાં બે વર્ષ થી શરૂ થઈ અને તે સમયે મેં લખેલું કે waffles અમદાવાદ માં ખૂબ ચાલશે. લોકો અપનાવી લેશે.. અને ભવિષ્ય માં સ્ટ્રીટ ફૂડ નું સ્થાન લેશે. .
આજે તમે waffles વેચાણકર્તાઓ નો રાફડો જોઈ શકો છો. હવે સ્ટ્રીટ ફૂડ બનવાની રાહ જોવાઇ રહી છે.. creative અમદાવાદીઓ એ waffle દાળવડા તો બનાવ્યા જ છે.. હવે ગાંઠિયા પણ બનાવશે અને મારા કાઠિયાવાડી જીવ ને રાજી કરશે એવો મને વિશ્વાસ છે.
.
અતિ creative એવા Das Khaman Since 1922 વાળા ઢોકળા waffle લઈને આવે તો પણ નવાઈ નહિ. આવું કૈંક બનાવો તો મને ચોક્કસ બોલાવજો ( Kunal Thakkar)
.
ખેર આજે EarthFest 2019 નો છેલ્લો દિવસ છે. અહીં Rashi's Fudge વાળાએ waffle cookies બનાવી છે તે જરૂર ટેસ્ટ કરજો. કૈંક નવું.. સ્વાદેન્દ્રિય ને મજા આવે તેવું છે.
.
#waffle  #waffles #bitingbowl #satyengadhvi  #ahmedabadfoodies #sweettoothforever #sweettooth #ahmedabadfoodblogger #ahmedabadblogger #ahmedabadbloggers #foodblogger #ahmedabaddiaries #ahmedabadinstagram #jorrfood  #delhifoodblog #delhifoodbloggers #hungrito #gujarattourism #aditiraval  #indianfoodblogger #indianfoodporn #geetabenrabari #kinjaldave

  • 146 0 3 hours ago