#jamnagar Instagram Photos & Videos

jamnagar - 594.8k posts

Top Posts

Latest Instagram Posts

  • UPIના ટ્રાન્જેકશનનું જોખમ: તમારા ખાતામાં પૈસા જમા થયાનું જણાવી લિંક મોકલીને બારોબાર  પૈસા ઉપાડી લેતા ભેજાબાજો

યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઇ)નું ચલણ વધ્યું છે. ત્યારે આ માધ્યમથી પૈસા મોકલો તો સાવધ રહેવું જરૂરી છે. લોભામણી લાલચ આપીને લીંક પર ક્લીક કરો અથવા ઓનલાઇન ખરીદીમાં પૈસા પાછા મળશે તેમ કહી મોકલેલી લીંક પર કલીક કરતાં જ સાયબર ક્રિમીનલ્સ ખાતામાંથી પૈસા ઉપાડી લે છે. કિસ્સો -1: મિકસરના પૈસા પરત લેવા લિંકંક મોકલી હતી
ખાનગી બેંકમાં નોકરી કરતી પુજા નામની યુવતીએ ઇ કોમર્સ વેબસાઇટ પર રૂા. 1500નું મિકસર રૂા. 499માં મળતું હોવાનું જોતાં તેણે યુપીઆઇથી પૈસા ચુકવ્યા હતા. તેણે મળેલું મિકસર યોગ્ય ન લાગતાં ઇ કોમર્સ વેબસાઇટમાં સંપર્ક કરી મિકસર ખામીયુકત હોવાનું જણાવી પૈસા પરત માંગ્યા હતા, જેથી આ વેબપોર્ટલના પ્રતિનીધીએ લીંક મોકલી હતી. જેના પર ક્લીક કરતા ખાતામાંથી 67500 ઉપડી ગયા હતા. કિસ્સો -2: ભૂલથી પૈસા જમા થયા છે તેમ જણાવી ઠગાઇ કરી
શહેરના રમેશભાઇ નામના વ્યક્તિને સાંજના સમયે તેમના બેંકખાતામાં 2500 રુપીયા જમા થયા હોવાનો મેસેજ આવ્યો હતો,ત્યારબાદ એક શખ્સે ફોન કરી મારે બીજાના ખાતામાં 2500 જમા કરાવાના હતા પણ ભુલથી તમારા ખાતામાં થઇ ગયા છે. તેમ કહી લીંક મોકલું છું તેમાં તમે ક્લીક કરશો તો 2500 રુપીયા મારા ખાતામાં આવી જશે જેથી રમેશભાઇએ લીંક પર ક્લીક કરતાં 45000 રુપીયા ઉપડી ગયા હતા. છેતરપિંડીથી કઇ રીતે બચવું ત્રાહિતે મોકલેલ લીંક પર ક્લીક ના કરવું
ભુલથી પૈસા જમા થાય તો બેંકને જાણ કરો
UPI એકાઉન્ટ હોય તો ક્રેડીટ લિમીટ સેટ કરો
યુપીઆઇ સોફ્ટવેરને સતત અપડેટ કરવા
યુપીઆઇ ટ્રાંજેકશનમાં ધ્યાન રાખવું કે પૈસા આપવા જ એમપીન દાખલ કરવાનું હોય છે, પૈસા લેતી વખતે નહી
ટીમ વ્યુવર, એનીડેસ્ક અને સ્ક્રીનશોટ જેવી મોબાઇલ એપ ના રાખવી
(સાયબર એકસપર્ટ મયુર ભુસાવળકરના જણાવ્યાનુસાર )

Follow : @vadodara_ka_adda

#akota #india #vadodarapolice #vmcvadodara #navratri #vadodaranavratrifestival #sursagar #vadodara #baroda #barodian #vadodaranews #rajkot #surat #vmc #pmmodi #ahmedabad #vmc #gujarat #anand #december #jamnagar #diwali #diwali2k20 #traffic #ayodhya #rammandir #supremecourt #accidents

  • 3 0 1 minute ago
  • લેબોરેટરી કેસ / બંને આરોપીઓને શોધવા પોલીસના વડોદરા અને છોટાઉદેપુરમાં દરોડા, ઓડિયો ક્લિપને તપાસ માટે FSLમાં મોકલાશે

પાદરા તાલુકાના વડુ ગામની સ્વરા પેથોલોજી લેબના ફરાર સંચાલક જૈમીન શાહ અને કર્મચારી સચિન જોષીને પકડવા પોલીસે કવાયત હાથ ધરી છે. જેમાં પોલીસે વડોદરા અને છોટાઉદેપુર ખાતેના તેઓના નિવાસે દરોડો પાડ્યો હતો. જોકે બંનેમાંથી કોઇ હાથ લાગ્યુ ન હતું. પોલીસે ઓડિયો ક્લિપની તપાસ માટે એફએસએલમાં મોકલાવાની તજવીજ હાથ ધરી છે.
બંને આરોપીઓ પોલીસ પકડથી હજુ દૂર
વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના વડુ ખાતે આવેલી સ્વરા પેથોલોજી લેબોરેટરીના નામની વાયરલ ઓડિયો ક્લિપના પગલે પોલીસે લેબના સંચાલક સામે ગુનો નોંધ્યો હતો. લેબના સચીન જોષી અને ડોક્ટર વચ્ચેના સંવાદના કારણે વડુમાં ભારે હોબળો મચી ગયો હતો. જોકે વિવાદ બાદ સ્વરા પેથોલોજી લેબને આરોવ્ય વિભાગે સીલ મારી દીધુ હતું. પોલીસે લેબના સંચાલક જૈમીન શાહ અને લેબના કર્મચારી સચીન જોષીની ધરપકડ કરવા માટે કાર્યવાહી હાથ ધરી હતી. દરમિયાન બંનેના વડોદરા અને છોટાઉદેપુરના નિવાસે દરોડો પાડ્યો હતો. પરંતુ તેઓ હાથ લાગ્યા ન હતા. Follow : @vadodara_ka_adda

  • 2 0 2 minutes ago
  • ડેન્ગ્યુને કારણે બે દિવસમાં પાંચ લોકોના મોત, સયાજી હોસ્પિટલમાં બેડ ખૂટી પડ્યા

વડોદરામાં ડેન્ગ્યુની બીમારી બેકાબુ બની રહી છે. માત્ર 2 દિવસમાં 5 લોકો ડેન્ગ્યુને કારણે મોતને ભેટ્યા છે, ત્યારે વડોદરા શહેરની સયાજી હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઇ રહી છે. સયાજી હોસ્પિટલમાં બેટ ખૂટી પડતા દર્દીઓને નીચે સુવડાવીને સારવાર કરવામાં આવી રહી છે.
વોર્ડમાં 50 બેડની સામે દર્દીઓની સંખ્યા વધી ગઇ
વડોદરામાં જાન્યુઆરી મહિનાથી અત્યાર સુધી 4500થી વધુ દર્દીઓના સેમ્પલ લેવાયા હતા. જેમાંથી 900 કેસો ડેન્ગ્યુ પોઝિટિવ આવ્યા હતા. જેને પગલે વડોદરાની તમામ સરકારી હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલોમાં બેડ ફૂલ થઇ ગયા છે. સયાજી હોસ્પિટલના વોર્ડમાં 50 બેડની સામે દર્દીઓની સંખ્યા વધી જતા દર્દીઓને નીચે સુવડાવીને સારવાર આપવામાં આવી રહી છે. આ મામલે દિવ્યભાસ્કરે સયાજી હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ રાજીવ દેવેશ્વરનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેઓએ ફોન ઉપાડ્યો નહોતો.
48 કલાકમાં 5 લોકોના ડેન્ગ્યુથી મોત
વડોદરા શહેરના માત્ર 48 કલાકમાં જ ગોત્રી વિસ્તારમાં રહેતા કૌશલ પટેલ, રમેશ સોલંકી, તરસાલી વિસ્તારમાં રહેતા કૌશલ સેવક, શોભાબેન પરમાર અને કારેલીબાગના દિપેશ શાહનું ડેન્ગ્યુની બિમારીથી મોત નિપજ્યા હતા. જેને પગલે આરોગ્ય તંત્ર દોડતુ થઇ ગયુ છે, પરંતુ સરકારી હોસ્પિટલોમાં બેડ સહિતની પ્રાથમિક સુવિધાઓના અભાવે દર્દીઓને હેરાન-પરેશાન થવાનો વારો આવી રહ્યો છે. Follow : @vadodara_ka_adda

  • Share કરો એમને જેમને આવી પોસ્ટ વાંચવી ગમતી હોય ..!❤
જો તમને પોસ્ટ ગમે તો લાઈક, સેવ અને શેર કરવાનું ના ભૂલતા ..!😊
🔥🔥 @love_birds___143
@haramibako 🔥🔥
.
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
Follow for more :- @haramibako
@gujju_jalwa
@heart.__beat.__ @amdavadi_gujju
@gujju_harami._ @gujju_avalchando @gujju___funny
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
#Vadodara #surat #zindagi #jamnagar
#junagadh #haramibako #gujjugram #amdavadi
#amreli #nadiad #Vadodara
#ahmedabadi #gujjuchu #thegujjugyan #mahesana #rangilurajkot #gujaratibablo #gujjuquotes  #gujjuprem #gujjustyle #gujjulife #palanpur
#patan #kutch #gujrat ➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
Note: our post under copyright license so you can don't copy.

નોંધ: અમારી બધી પોસ્ટ કાલ્પનિક છે, અને કોઈને દુઃખ પહોંચાડવાના હેતુથી પોસ્ટ કરવામાં આવેલી નથી. કોઈપણ એ પોસ્ટ ને પોતાના અંગત ના લેવી. પોસ્ટમાં જે પણ કહેલું હોય તેમ કરવુ નહીં, જો કરશો તો આગળ ની કંઈ પણ જવાબદારી અમારી રહેશે નહીં (તમે જ જવાબદાર છો)
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
DISCLAIMER : This post has been made for only entertainment purposes. The copyrights for all Audio, Visual, Text and Image belong to the respective companies/record labels/social media page/users and/ or artists/ publishers as featured. We do not wish to use this post for any commercial activity. .

  • 2 0 14 minutes ago
  • @navari_bajar દીકુ નો દિકો તેની દિકી માટે બેઠો ?🤔😂😅(કંઇક દેખાય તો આગળ મોકલી દેજો )🔥
તમે કોઈ ને આમની જોવા જતા ??
#follow_gujarati🔥🔥 મિત્રો સાથે શેર કરીને એમને પણ હસાવો 🥰😍🤩
અને હા ફોલો કરવાનું ભૂલતા નઈ 😋

આવી જ મસ્ત મજાની પોસ્ટ જોવા માટે ફોલો કરો😍😊
.
▶️ @NAVARI_BAJAR
▶️ @NAVARI_BAJAR
▶️ @NAVARI_BAJAR
▶️ @NAVARI_BAJAR
😊😊😊😊😊
・・
••••••••
Follow :- @NAVARI_BAJAR
👆👆👆👆👆👆👆👆
.
.
પ્રેમ❤️ લાઈક 😍 comment કરી ને મારો ઉત્સાહ વધારો જેથી હું તમને આવી પોસ્ટ રેગ્યુલર આપી શકું 🙏
👉જો વાત સાચી લાગે તો કોમેન્ટ માં સાચી વાત લખજો. 💨Post Notification On કરવાનું ના ભુલતા....
આભાર.
▶ ફોલ્લો કરો જલસા કરો..
.
▶ Like કરો (પોસ્ટ સારી લાગે તો)
.
▶ Comment કરો ( ઈચ્છા હોય તો)
.
▶ Share કરો (તમારા મિત્રો ને)
.
▶ Tag કરો (જે લોકો ને લાગતું વળગતું હોય તેને) . ↔️↔️↔️↔️↔️↔️↔️↔️↔️↔️↔️
⤴️⤵️⤴️⤵️⤴️⤵️
#NAVARI_BAJAR
# #gujjurocks #gujjustyle #gujjus #Ahmedabad #ahmedabad #palanpur #vadodracity #vadodara #baroda #surat #surendranagar #rajkot #bhavnagar #jamnagar #mumbai #delhi #comedian #comedyposts #comedy #comedyvideos #comedyphoto #funnymemes #funnyphotos #funnyvideos #amdavadi #amdavadiman #swaggerbaba #swagger_baba .
  • @navari_bajar દીકુ નો દિકો તેની દિકી માટે બેઠો ?🤔😂😅(કંઇક દેખાય તો આગળ મોકલી દેજો )🔥
    તમે કોઈ ને આમની જોવા જતા ??
    #follow_gujarati 🔥🔥 મિત્રો સાથે શેર કરીને એમને પણ હસાવો 🥰😍🤩
    અને હા ફોલો કરવાનું ભૂલતા નઈ 😋

    આવી જ મસ્ત મજાની પોસ્ટ જોવા માટે ફોલો કરો😍😊
    .
    ▶️ @NAVARI_BAJAR
    ▶️ @NAVARI_BAJAR
    ▶️ @NAVARI_BAJAR
    ▶️ @NAVARI_BAJAR
    😊😊😊😊😊
    ・・
    ••••••••
    Follow :- @NAVARI_BAJAR
    👆👆👆👆👆👆👆👆
    .
    .
    પ્રેમ❤️ લાઈક 😍 comment કરી ને મારો ઉત્સાહ વધારો જેથી હું તમને આવી પોસ્ટ રેગ્યુલર આપી શકું 🙏
    👉જો વાત સાચી લાગે તો કોમેન્ટ માં સાચી વાત લખજો. 💨Post Notification On કરવાનું ના ભુલતા....
    આભાર.
    ▶ ફોલ્લો કરો જલસા કરો..
    .
    ▶ Like કરો (પોસ્ટ સારી લાગે તો)
    .
    ▶ Comment કરો ( ઈચ્છા હોય તો)
    .
    ▶ Share કરો (તમારા મિત્રો ને)
    .
    ▶ Tag કરો (જે લોકો ને લાગતું વળગતું હોય તેને) . ↔️↔️↔️↔️↔️↔️↔️↔️↔️↔️↔️
    ⤴️⤵️⤴️⤵️⤴️⤵️
    #NAVARI_BAJAR
    #gujjurocks   #gujjustyle   #gujjus   #Ahmedabad   #ahmedabad   #palanpur   #vadodracity   #vadodara   #baroda   #surat   #surendranagar   #rajkot   #bhavnagar   #jamnagar   #mumbai   #delhi   #comedian   #comedyposts   #comedy   #comedyvideos   #comedyphoto   #funnymemes   #funnyphotos   #funnyvideos   #amdavadi   #amdavadiman   #swaggerbaba   #swagger_baba  .
  • 4 6 24 minutes ago