#vadodarablogger Instagram Photos & Videos

vadodarablogger - 19k posts

Top Posts

  • We women would never think about ourselves first!
When I started this page/blog, I thought of making it from my Baby’s name - Ah_blogger instead of mine even though all the efforts are absolute mine!
.
That’s why they call women: A selfless creature.
.
Here I’m “Lichi” and since I never talk about myself; taking the opportunity of my birthday to let you know who I’m and what do I do!
.
So I aspired to be an Architect but destiny lead me to Pharmacy.
.
After Graduation, I immediately started Masters but unfortunately I dropped it being not 100% dedicated to that.
.
Than I thought of giving my forever love “Fashion & Garments” a try! Hence started doing a Certified course of Fashion Designing. Ventured my label under @themuse_box where I’m a creative head.
.
Meanwhile I got married! & Left vadodara, Moved to Mumbai where @ankur_masani (My husband) was studying, Practicing Emergency Medicine in Kokilaben Dhirubhai Ambani Hospital and Sir HN Reliance Hospital.
.
Once settled in Mumbai; I started my online venture with my sister @themusegirliee 
And working on it until I knew I was pregnant with Ahnay.
.
And than my life changed to “Ahnay-Centric”
.
And prioritising ahnay’s nuturing; I wasn’t professionally active since than.
.
Planning on resuming back once he starts going play school this year from June.
.
So this is my story! And possibly story of every mom you meet. We believe in prioritising it right! We don’t want to rush and that’s my super power.
.
Thank you everyone for your warm wishes!
Means world to me.
.
.
.
#ahnay #ahblogger #momblogger #mommyblogger #bloggermom #indianmom #indianmomblogger #momlife #momproblems #mommyhood #motherhood #motherhoodunplugged #simplifyingparenting #parenting #momandson #momandsongoals #birthday #birthdaythoughts #vadodarablogger

  • 524 66 19 March, 2019

Latest Instagram Posts

  • લોકસભા / મધ્ય ગુજરાતની 7 બેઠકો પર સરેરાશ 66 ટકા મતદાન, છોટાઉદેપુરમાં સૌથી વધુ 72.90 ટકા મતદાન
સવારથી જ મતદાન માટે લાંબી-લાંબી લાઇનો લાગી

અસહ્ય ગરમીને કારણે બપોરના સમયે મતદાન ધીમુ થયું વડોદરાઃ મધ્ય ગુજરાતની વડોદરા, દાહોદ, પંચમહાલ, ભરૂચ, છોટાઉદેપુર, ખેડા અને આણંદ બેઠક પર મતદાન થયું હતું.. આજે સવારથી મતદારોમાં મતદાન માટે ઉત્સાહ જોવા મળ્યો હતો. પરંતુ બપોરના સમયે મતદાનની ગતિ ધીમી થઇ હતી. જોકે અંતે તમામ બેઠકો પર સારૂ મતદાન નોંધાયું હતું. 7 બેઠકો પર સરેરાશ 66 ટકા મતદાન નોંધાયું છે. જેમાં છોટાઉદેપુર લોકસભા બેઠક પર સૌથી વધુ 72.90 ટકા મતદાન નોંધાયુ છે. સવારના 7થી સાંજે 6 વાગ્યા સુધીમાં મતદાનની ટકાવારી

વડોદરા 66.75 ટકા, છોટાઉદેપુર, 72.90 ટકા, ભરૂચ 71.18 ટકા, પંચમહાલ 61.68 ટકા, ખેડા 60.32 ટકા, આણંદ 66.20, દાહોદ 64.81 ટકા મતદાન નોંધાયુ છે. રાજ્યસભા સાંસદ અહેમદ પટેલે મતદાન કર્યું વડોદરાના ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટે સવારે મતદાન કર્યું હતું. તો કોંગ્રેસના ઉમેદવાર પ્રશાંત પટેલે પણ મતદાન કર્યું હતું. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ વડોદરાના બાજવાડા વિસ્તારમાં મતદાન કર્યું હતું. અંકલેશ્વરના પીરામણ ગામમાં કોંગ્રેસના ખજાનચી અને રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલે મતદાન કર્યું હતું. અનેક સ્થળોએ ઇવીએમમાં ખામી સર્જાઇ
વડોદરા, ભરૂચ, અંકલેશ્વર, ડેસર, શિનોર સહિત અનેક મતદાન મથકો પર ઇવીએમ બગડવાની ઘટનાઓ પણ સામે આવી હતી. જેથી મતદાન મોડું શરૂ થયું હતું. અને મતદારોએ હોબાળો મચાવ્યો હતો. બોડેલીના ચાપરગોટા ગામમાં 200થી વધુ મતદારોનો ચૂંટણી બહિષ્કાર

સરપંચ અને તલાટી દ્વારા વિવિધ સરકારી યોજનામાં કરાયેલા ભ્રષ્ટાચારની રજૂઆત કરવા છતાં તલાટી અને સરપંચને તંત્ર છાવરતુ હોવાથી ગામ લોકોએ લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. ગામ લોકોએ મતદાનથી દૂર રહ્યા છતા તંત્ર ના પેટનું પાણી હલ્યુ નથી. Continued in next post
Source DivyaBhaskar.com
#Vadodara
#vadodara___city 
#vadodarnews 
#vadodarablogger

  • 76 0 4 hours ago
  • Accessorise to let people memorise you.⭐️

  • 645 14 6 hours ago